રાજમોતી ઓઈલ મિલના માલિક,ASI સહિત ત્રણ આરોપીઓને હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
ASI યોગેશ ભટ્ટ દ્વારા દિનેશ દક્ષિણી પાસેથી રૂપિયા કઢાવવા માટે માર મારવામાં આવ્યો હતો,જેથી તેનું મોત થઇ જતા તેને છોટા હાથી વાહનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.