સુરત સુરત: પલસાણાના જોળવા નજીક બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો By Connect Gujarat 28 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પરિવાર સાથે સૂતેલી 2 વર્ષીય બાળકીને ઊંચકી જઈ પીંખનાર નરાધમને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા નાની બાળકીઓ ઉપર સુરતમાં છેલ્લા મહિનાઓમાં થયેલા બળાત્કારને લઇ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટ એક પછી એક દાખલારૂપ સજાઓ તમામને ફટકારી રહી છે. By Connect Gujarat 04 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: 6 વર્ષ જૂના દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદો,પોતાની દીકરીને પ્રેમીના હવાલે કરનાર માતા અને તેના પ્રેમીને આજીવન કેદની સજા પોતાની સગી પુત્રીને પ્રેમીની હવસનો શિકાર બનાવવા મજબુર કરેલી માતા અને તેના પ્રેમીને અંકલેશ્વર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. By Connect Gujarat 17 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: દુષ્કર્મ કેસમાં લંપટ આસારામને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા,વર્ષ 2013માં નોંધાયો હતો ગુનો ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. By Connect Gujarat 31 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : તાંત્રિક વિધિના બહાને માતા-પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર બાબાને આજીવન કેદ 14 વર્ષીય કિશોરી અને માતા સાથે દુષ્કર્મનો મામલો, કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારાય By Connect Gujarat 06 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: રેપ વીથ ડબલ મર્ડર કેસના આરોપીને કોર્ટે સંભળાવી ફાંસીની સજા, 11 વર્ષની બાળકી અને માતાની કરી હતી હત્યા સુરતના પાંડેસરામાં ચકચારી રેપ વિથ ડબલ મર્ડર કેસમાં સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે By Connect Gujarat 07 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : નવલખી મેદાનમાં સગીરાની "લાજ" લેનારા નરાધમોને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા વડોદરાના નવલખી મેદાનમાં મંગેતર સાથે બેઠેલી સગીરાને ઝાડીઓમાં ખેંચી જઇ ગેંગરેપ કરનારા બંને દુષ્કર્મીઓને કોર્ટે દોષી જાહેર કર્યા છે. By Connect Gujarat 09 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: હજીરામાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના મામલામાં આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સુરતના હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના મામલામાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે By Connect Gujarat 29 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : બાળકી સાથે દુષ્કર્મના આરોપીને આજીવન "કારાવાસ", 29 દિવસમાં કોર્ટે આપ્યો ચુકાદો ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 29 દિવસમાં જ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી By Connect Gujarat 12 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn