અમરેલી : હરિયાણા પાસિંગના કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર પોલીસ ગિરફતમાં
મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ધારી પોલીસ મથકમાં હરિયાણા પાસિંગના કન્ટેનરમાં વિદેશી દારૂ આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ધારી પોલીસ મથકમાં હરિયાણા પાસિંગના કન્ટેનરમાં વિદેશી દારૂ આવ્યો હતો.
ગોલ્ડન ચોકડી નજીકથી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે રૂપિયા 18 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.
ગુજરાત રાજસ્થાન બોડર ચેક પોસ્ટ પર અમીરગઢ પોલીસ ચેકીંગ દરમિયાન કન્ટેનરમાંથી 500 જેટલી પેટી દારૂ ઝડપી પાડ્યો છે.
અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, અને અહીં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે તે વાતની પ્રતીતિ આ દ્રશ્યો પરથી સાબિત થાય છે
નિઝામપુરા મહેસાણા નગર સર્કલ પાસે નશામાં ધૂત વડોદરા ગ્રામ્યના હૅડ કોન્સ્ટેબલે બે એક્ટિવા અને રિક્ષા ચાલકને અડફેટે લીધા હતા.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસની મિલીભગતથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તે કડવી પણ સત્ય વાત છે.
દાહોદ જિલ્લામાં ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10 જેટલા વાહનો સાથે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.