અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વર શહેર પોલીસે સર્વોદય ચોકડીથી રીક્ષા ભરેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર શહેર પોલીસે સર્વોદય ચોકડીથી રીક્ષા ભરેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
વસ્ત્રાપુર વિસ્તારના ફ્લેટમાં ચાલી રહી હતી મહેફિલ, પોલીસે દારૂની મહેફિલ માણી રહેલ 11 લોકોની કરી અટકાયત
ભરૂચ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી
વડોદરા જીલ્લા LCB પોલીસે લસણ-ડુંગળીની બોરીઓની આડમાં લઇ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે,
લીંબુ છાપરી-ધોબી તળાવમાં દેશી દારૂનું વેચાણ : સ્થાનિક વિસ્તારમાંથી દારૂનું દુષણ દૂર કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ
ઝઘડીયા પ્રાંત અધીકારી કચેરી ખાતે સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતી સેના, ભીલીસ્તાન ટાઇગર સેના અને ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાય હતી.
બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના બનતા અનેક લોકોના મોત થયા છે અને હજુ ઘણા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે