ફેસબુકે પોતાની પોલિસીમાં કર્યો મોટો ફેરફાર, આ ખાસ ફીચર નહીં મળે
ફેસબુકે પોતાની પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. પ્લેટફોર્મે તેના વપરાશકર્તાઓ માટે તેની એક વિશેષતા કાયમ માટે બંધ કરી દીધી છે. ફેસબુક લાઈવ વીડિયો હવેથી 30 દિવસ પછી આપમેળે ડિલીટ થઈ જશે. જો તમે તેને ડાઉનલોડ કરવા માંગતા હોવ તો આ પ્રક્રિયાને અનુસરો.