વડોદરા : સયાજીપુરાના સરકારી આવાસમાં પોપડા ખરતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો...
લોકોને સસ્તા અને સારા મકાનો મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા હતા.
લોકોને સસ્તા અને સારા મકાનો મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા હતા.
હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોનું ગટરનું પાણી ગટર લાઈન થકી સુએજ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવતું હોય છે
દાહોદ પાલિકાએ ગોદીરોડ ઓવરબ્રિજ આગળના અવરોધરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની મધ્યમાંથી પસાર થતી કેનાલમાં અતિશય ગંદકીના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે.
ભાવનગર શહેરના ગીતા ચોક નજીક સ્થાનિક રહીશો વિધર્મીને મકાન વેચવા બાબતે રોષે ભરાયા હતા
બોરસદ તાલુકાનાં પલોલ ગામમાં યુવક સિંગલાવ રોડેથી બોરસદ તરફ ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવા આવી રહ્યો હતો
ગુરુકુળ રોડ પર નિર્માણ પામી રહેલ રાજયના સૌ પ્રથમ અત્યાધુનિક રોડની મંદ ગતિએ ચાલતી કામગીરીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.