ભરૂચ : પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર યુવતીની માસીને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારવાનો પ્રેમીએ કર્યો પ્રયાસ..!
પ્રેમિકાની માસીને પ્રેમીએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરતા ઇજાગ્રસ્ત માસીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો બીજી તરફ, પોલીસે આરોપી પ્રેમીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી