ભરૂચ: જંબુસર-આમોદ રોડ પર ઉભેલી ટ્રક સાથે ઇકો કાર ભટકાતા 7 લોકોના કમકમાટીભર્યા મોત
મગણાદ નજીક હાઇવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચયારિયોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા
મગણાદ નજીક હાઇવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચયારિયોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા
2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક 58 વર્ષીય પ્રકાશચંદ્ર ઠાકોરલાલ મોદી જ્યારે બીજા અકસ્માતમાં 25 વર્ષીય યોગેશકુમાર અનિરુધ્ધ મંડલનું ગંભીર ઇજાના પગલાં મોત નિપજ્યાં છે
2 બાઇક ચાલક સામસામે ટકરાતાં ભયંકર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
વૃદ્ધને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. આ તરફ અકસ્માતના પગલે થોડો સમય માટે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની પોલીસ વાનને ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માતમાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતા
રાત્રિના સમયે પલ્લાચરથી પોગલુ વચ્ચે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ પર 3 બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલકનું ઘટનાસ્થળે ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું