ભરૂચ : ચિંતનાથ મહાદેવના દર્શન થકી ચિંતામુક્ત થવાનો અનેરો મહિમા, મહાશિવરાત્રીએ તવરા ગામે ઉમટ્યું ઘોડાપૂર...
ચિંતનાથ મહાદેવ મંદિર કપિલ મુનિ દ્વારા હજારો વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક અને પૌરાણિક ચિંતનાથ મહાદેવ મંદિરમાં કપિલ મુનિ દ્વારા 7 લિંગની સ્થાપના કરવામાં આવી હતી