ગુજરાત જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળામાં અઘોરી મ્યુઝિકની ધમાલમાં ભવનાથ ગુંજ્યું,ગરબાની પણ બોલાવી રમઝટ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોએ ભારે જમાવટ કરી હતી.અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. By Connect Gujarat Desk 25 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન જુનાગઢ : ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળાનો ભવ્ય પ્રારંભ... ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિ મેળાનો ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ વિધિવત્ રીતે પ્રારંભ કરવામાં આવ્યો .... By Connect Gujarat Desk 22 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: ભવનાથમાં મૃગીકુંડમાં સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાની પુર્ણાહુતી જૂનાગઢના ભવનાથમાં નાગા સાધુઓની રવેડી અને મુર્ગી કુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી મેળાની પુર્ણાહુતી થઈ હતી By Connect Gujarat 09 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અંકલેશ્વર : મહાશિવરાત્રિ નિમિત્તે શિવભક્તોએ કર્યા “આદિયોગી”ની અનોખી પ્રતિમાના દર્શન... બાલાજી સેવા સમિતિ દ્વારા નિર્માણ કરવામાં આવેલ આદિયોગીની પ્રતિમાના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી By Connect Gujarat 08 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે નૂતન ધ્વજારોહણ કરાયું... મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી By Connect Gujarat 08 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન જુનાગઢ : મહાશિવરાત્રી મેળાના બીજા દિવસે ઉમટી માનવમેદની, વિદેશી શ્રદ્ધાળુઓ પણ આવ્યા મેળો મહાલવા જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં આજરોજ બીજા દિવસે લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. By Connect Gujarat 07 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અંકલેશ્વર : મહાશિવરાત્રિએ શિવભક્તો માટે બાલાજી સેવા સમિતિનું આયોજન, આદિયોગીની અનોખી પ્રતિમાનું નિર્માણ... 8મી માર્ચના રોજ મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવા શિવભક્તો આતુર બન્યા By Connect Gujarat 06 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : મહાશિવરાત્રીના પાવન પર્વે કરો વિશ્વેશ્વર મહાદેવના દર્શન, તમે પણ અનુભવશો ધન્યતા... વિશ્વેશ્વર મહાદેવ મંદિર તેમજ શિવલિંગને ફૂલોથી શણગારવામાં આવતા શિવભક્તોમાં પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું By Connect Gujarat 18 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : ધારાસભ્ય રિવાબા જાડેજાએ મહાશિવરાત્રી પર્વે ભગવાન શિવજીના પૂજન-દર્શનનો લ્હાવો લીધો… મહાશિવરાત્રિ નિમિતે ભગવાન શિવજી નું વહેલી સવારે શાસ્ત્રોકત વિધિવત પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.. By Connect Gujarat 18 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn