ગુજરાત મહીસાગર : પૂર્વ ધારાસભ્યના નશામાં ધૂત પુત્રએ જ દારૂબંધીના ઉડાવ્યા લીરેલીરા, ગાડીમાંથી મળી વિદેશી દારૂની પેટીઓ લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ MLA અને થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલ હીરાભાઈ પટેલનાં પુત્રની ઇનોવા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. By Connect Gujarat 05 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન મહીસાગર : ડેમની સપાટી ઘટતા જ થાય છે 850 વર્ષ જૂના નદીનાથ મહાદેવના દર્શન, જાણો મંદિરનું મહાત્મય... એક લોકવાયકા મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા ડેમના નિર્માણ પહેલા નદીનાથ મહાદેવ મંદિરે મહિપુનમ તેમજ ભાદરવી પૂનમનો મેળો ભરાતો હતો. By Connect Gujarat 25 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહીસાગર : લુણાવાડાના ચાર કોશિયા નાકા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત,માતા પિતા સહિત બે બાળકોના મોત એક જ પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. પતિ-પત્ની અને બંને બાળકનાં એકસાથે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. By Connect Gujarat 29 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહીસાગર : જળસંકટને પહોચી વળવા રહેજો તૈયાર, કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટ્યો... મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં હાલ પાણીની સપાટી 397 ફૂટ થતાં ડેમની સપાટીનુ સ્તર 50% પર પહોચ્યું છે. By Connect Gujarat 18 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહીસાગર : ભાદર કેનાલમાં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાં, ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને હાલાકી..! ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલમાં મેણાં ગામની સીમ નજીક મસમોટું ગાબડું પડ્યું છે By Connect Gujarat 23 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહીસાગર : લુણાવાડા APMCમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી, રૂ. 88 વધુ મળતા ખેડૂતોમાં ખુશી ઓનલાઇન રજિસ્ટ્રેશન થયેલ ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ By Connect Gujarat 12 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહીસાગર: સંતરામપુર ખાતે ડાયાલિસિસના દર્દીઓના સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું By Connect Gujarat 11 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહીસાગર : વિરપુરનો પ્રજાપતિ પરિવાર બનાવે છે માટીનો "ગરબો", નવરાત્રીમાં કરાય છે સ્થાપન મહીસાગર જિલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ પરિવારે માટીનો ગરબો બનાવવાની કળાને હજી જીવંત રાખી છે..... By Connect Gujarat 08 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહીસાગર : ભાજપના અગ્રણી અને તેમના પત્નીની હત્યા મિત્રએ જ કરી, નાણાની લેતીદેતીમાં ઢાળ્યું ઢીમ લુણાવાડાના ગોલાના પાલ્લા ગામે થઇ હતી હત્યા, ત્રિભોવન પંચાલ અને જશોદા પંચાલની હત્યા. By Connect Gujarat 10 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn