ગુજરાતભાવનગર : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહુવા ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરાયા... ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાવનગરના મહુવા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 02 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: મહુવાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને દવાની આડઅસર,એક દર્દીના મોતથી લોકોમાં રોષ જિલ્લાના મહુવાની સરકારી હોસ્પિટલમાં દવાના રિએક્શનને કારણે દસથી વધારે દર્દીઓની તબિયત લથડી હતી By Connect Gujarat 29 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં આજે પણ ઘણા વિસ્તારોમાં મેઘમહેર, મહુવામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો By Connect Gujarat 26 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : મહુવા તાલુકાના ધરાઇ ગામની સીમમાં અવાવરૂ કુવામાંથી માનવ કંકાલ મળ્યા, લોકોમાં ફફળાટ વ્યાપ્યો મહુવાના ધરાઇમાંથી ચોંકાવાનારી ઘટના સામે આવી અવાવરૂ કુવામાંથી માનવ કંકાલ મળી આવ્યા By Connect Gujarat 15 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: મહુવામાં બે જુથ વચ્ચે અથડામણ,પથ્થરમારો થતા 15 લોકો ઇજાગ્રસ્ત ભાવનગર જિલ્લાના મહુવાના ઇન્દિરા નગરમાં બે જૂથ વચ્ચે નજીવી બોલાચાલીમાં જૂથ અથડામણ થઈ હતી. સામસામે પથ્થર મારો થતા વાતાવરણ તંગ બન્યું હતું By Connect Gujarat 09 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : મહુવાની નેસવડ ચોકડી પાસેનો રસ્તો જોઇ કદાચ "ખાડા"ઓ પણ શરમાય જશે સામાન્ય રીતે દિવાળી બાદ રસ્તાઓ ટનાટન બની જતાં હોય છે પણ મહુવાની નેસવડ ચોકડી પાસેનો રસ્તો જોઇ કદાચ ખાડાઓ પણ શરમાય જાય તેવી હાલત છે By Connect Gujarat 04 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : તાઉતે વાવાઝોડું આવ્યાને 7 મહીના વિત્યા, સહાયથી વંચિત જાગધારના ગ્રામજનોમાં રોષ મહુવાના જાગધારમાં વાવાઝોડાએ સર્જી હતી તબાહી, તાઉતે વાવાઝોડું આવ્યું હોવાને 7 મહીના વીતી ગયા By Connect Gujarat 21 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : અજાણ્યા વાહનની ટક્કરે સિંહનું મોત, સાવજની સુરક્ષા મામલે વન વિભાગ બે'દરકાર... અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે સિંહનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 22 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : લોંયગા ગામે દીપડાએ મચાવ્યો આતંક, બાળક પર હુમલો પહોચાડી ગંભીર ઇજા By Connect Gujarat 20 Nov 2020Share Twitter Share Whatsapp LinkedIn