ભરૂચ: ઝઘડિયાના આમલઝર ગામે 10માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ભરૂચના ઝઘડિયાના આમલઝર ગામ ખાતે ૧૦ માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમા સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના ઝઘડિયાના આમલઝર ગામ ખાતે ૧૦ માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમા સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના ઝઘડિયા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ તેમના રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ પરથી વખાણ કર્યા હતા
ચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બજાવવો જરૂરી છે. તેમ જણાવી સાંસદે દરેક નાગરિકને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને પોતાના ગામ, શહેર અને ફળિયાને સ્વચ્છ રાખી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સહીત જિલ્લાભરમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકશાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે,
OTT ના માધ્યમથી લોકો વેબ સિરીઝ સહિતનું મનોરંજન મેળવતા હોય છે,પરંતુ સોશિયલ પ્લેટફોર્મના વધી રહેલા વ્યાપની બીજી બાજુ અશ્લીલ અને વિકૃત સામગ્રીઓ પણ વધુ પીરસાય રહી છે
ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા જમીન ના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા અપીલ કરી હતી,
લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જીત ભાજપના મનસુખ વસાવાની 90 હજાર મતની લીડથી જીત થઈ ભાજપ કાર્યાલય ખાતે આગેવાનો-કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો રાજકોટ અગ્નિકાંડની ઘટનાના પગલે ભાજપ દ્વારા ઉજવણી નહીં