અમરેલી : માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક,ખેત જણસો વેચવા માટે વાહનોની લાગી લાંબી કતાર
અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે ખેડૂતોએ વાહનો સાથે લાંબી લાઈન લગાવી છે,સામાન્ય દિવસોમાં માર્કેટિંગ યાર્ડ રવિવારે બંધ રાખવામાં આવે છે
અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે ખેડૂતોએ વાહનો સાથે લાંબી લાઈન લગાવી છે,સામાન્ય દિવસોમાં માર્કેટિંગ યાર્ડ રવિવારે બંધ રાખવામાં આવે છે
અમરેલી જિલ્લાની માર્કેટિંગ યાર્ડ ખાતેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.
સાબરકાંઠાની હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસુ મગફળીની સારી એવી આવક થઈ રહી છે.નવી સિઝન માટે ખેડુતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોચી રહ્યા છે
અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીના આવેલા ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિકો પર 500 જેટલી ઘઉઁની ગુણીઓ માથે પડતા 5 શ્રમિકો દબાયા હતા.
અમરેલી જિલ્લામાં કપાસનું મબલખ વાવેતર થયા બાદ અમરેલી જિલ્લામી માર્કેટિંગ યાર્ડો સફેદ સોનાથી જાણે છલોછલ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.