પશ્ચિમ બંગાળ: તૃણમૂલ કોંગ્રેસની શહીદ દિવસની રેલીમાં અખિલેશ યાદવના કેન્દ્ર સરકાર પર પ્રહાર
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ની શહીદ દિવસ રેલીના મંચ પરથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ની શહીદ દિવસ રેલીના મંચ પરથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા
તા. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી.
ગાંધીજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે.
સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા ક્રાંતિકારીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જામનગર શહેર ભાજપ દ્વારા શહીદ દિનના દિવસે ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
આગામી તા. 23 માર્ચના રોજ ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ વીરાંજલી સમિતિ દ્વારા વીરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
23 માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ મારફતે રજૂ કરવામાં આવે છે.