સુરત : રઘુકુળ માર્કેટ-2ની મીટર પેટીમાં ફાટી નીકળી આગ, મેયર ઘટના સ્થળે દોડી આવ્યા.
રીંગરોડ સ્થિત રઘુકુળ માર્કેટ-2માં આવેલ વીજ કંપનીની મીટર પેટીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી હતી.
રીંગરોડ સ્થિત રઘુકુળ માર્કેટ-2માં આવેલ વીજ કંપનીની મીટર પેટીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી હતી.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરના વાલસુરા નેવી મથક ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ સેરેમનીમાં હાજર રહ્યા હતા
સુરત શહેરના લિંબાયત ઝોનના ડીંડોલી વિસ્તારમાં નવનિર્મિત ફલાવર ગાર્ડનનું મેયર હેમાલિ બોઘાવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકાના મેયર માટે કરોડો રૂપિયાનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે.
સુરત શહેર તથા જીલ્લામાં કોરોનાના કેસ વધતા હવે વહીવટી તંત્ર સતર્ક થયું છે.
હિતેશ મકવાણા વોર્ડ નંબર -8માંથી ચુંટાયેલા છે અને તેઓ રાજકારણ અને ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલાં છે.