જૂનાગઢમાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો, પુરવઠા વિભાગે રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક થી મામલતદારની ટીમ દ્વારા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો,અને રૂપિયા 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક થી મામલતદારની ટીમ દ્વારા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો,અને રૂપિયા 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલી બનાવી છે.
ટ્રેનની મુસાફરી દરમિયાન, IRCTC (ભારતીય રેલ્વે કેટરિંગ સર્વિસ) દ્વારા ખરાબ ભોજન આપવાની ઘણી ફરિયાદો આવે છે.
હેલ્ધી ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય હેલ્ધી રહે છે. ઘણી એવી હેલ્ધી ટેવો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
માવા બરફી એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જેનો સ્વાદ લોકોને પસંદ છે. તહેવાર દરમિયાન માવાની બરફી ખાસ બનાવવામાં આવે છે.
સ્વતંત્ર ભારતના 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેનો સમગ્ર દેશવાસીઓને ગર્વ છે અને ઠેર ઠેર આ પર્વની માનભેર ઉજવણી કરવામાં આવશે
જો તમે ખાવામાં એવી વસ્તુ શોધી રહ્યા છો જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય તો ભીંડા એક સારો વિકલ્પ બની શકે છે.