ભરૂચ ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો શ્રી સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્રના અનુદાનથી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે કોલેજ સ્ટાફગણ માટે મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 18 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે મેડિકલ કેમ્પ યોજાયો, 500થી વધુ હજયાત્રીઓને માર્ગદર્શન અપાયું હજ કમિટી ઓફ ઇન્ડીયાના નિયમાનુસાર ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. By Connect Gujarat 19 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સામોર ગામે જરૂરિયાતમંદો માટે વિનામુલ્યે આંખની સારવાર માટેનો કેમ્પ યોજાયો... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ખાતે વિનામુલ્યે આંખની સારવાર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામે યોજાયો મેડિકલ કેમ્પ... જુના તવરા ગામ ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મહેદવિયા વિદ્યાભવન ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો... સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુ:ખાવા માટે મફત તથા રાહતદરે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાહનો હંકારતા ડ્રાઇવરો-ક્લીનરો માટે માંડવા ટોલ ટેક્સ ખાતે આંખની તપાસ અર્થે મેડિકલ કેમ્પ યોજાયો ડ્રાઇવરો તેમજ ક્લીનરોને લેઝર મશીન દ્વારા આંખના નંબર તપાસી ચશ્મા પણ આપવામાં આવ્યા By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગના બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો... ત્રાલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 09 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જુના તવરા ગામે આર.કે.હોસ્પિટલ અને જૂના તવરાના ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો… જુના તવરા ગામના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન ઝેડ.જે.પટેલ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું By Connect Gujarat 24 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ઘરડાં કેમિકલ્સ અને જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી રવિદ્રા ગામે યોજાયો મેડિકલ કેમ્પ..! રવિદ્રા ગામ ખાતે ઘરડાં કેમિકલ્સ-પાનોલી અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn