ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા રોડ સેફ્ટી અંગે બેઠક યોજાય...
ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા રોડ સેફ્ટી અંગે બેઠક યોજાય હતી.
ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા રોડ સેફ્ટી અંગે બેઠક યોજાય હતી.
વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા સફાળા જાગેલા તંત્રએ તાકીદની બેઠક બોલાવી હતી.
આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે છે ત્યારે પી.એમ.ના કાર્યકરમણિ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાય હતી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અમરેલી જીલ્લામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
રાજપૂત સમાજ દ્વારા પડતર માંગોને લઈને વિરોધ, રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે યોજી બેઠક
પોલીસ ગ્રેડ-પે અને ડ્રગ્સ મુદ્દે ગૃહમંત્રીએ યોજી બેઠક, 1 વર્ષમાં રૂ. 6,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ગૃહમંત્રી
કોંગ્રેસ અગ્રણી પરેશ ધાનાણી સહિતના કોંગી આગેવાનોએ ઉપસ્થિત રહી વિવિધ સમસ્યાઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા.