સુરત સુરત : ડાયમંડના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખનો હીરો ખરીદીને છેતરપિંડીની ઘટનામાં આરોપીની ધરપકડ કરતી પોલીસ સુરતના કતારગામ,વરાછા સહિતના વિસ્તારોમાં હીરા દલાલીનું કામ કરતા શખ્સે એક હીરાના વેપારી પાસેથી રૂપિયા 19.33 લાખથી વધુનો હીરો ખરીદીને છેતરપિંડી આચરી હતી. By Connect Gujarat Desk 24 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : પાલનપુર જવેલર્સના વેપારીને મિત્ર દ્વારા ખોટા કેસમાં ફસાવીને ઠગવાનો પ્લાન નિષ્ફળ પાલનપુરમાં પોલીસની ઓળખ આપી વેપારીને તેના મિત્ર દ્વારા જ NDPS ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખ 50 હજારની માંગણી કરવામાં આવી હતી. By Connect Gujarat 05 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત PM મોદીને અનોખી ભેટ : સુરતના ડાયમંડ વેપારીઓએ 40 કેરેટના લેબગ્રોન ડાયમંડ પર કંડાર્યો PM મોદીનો ચહેરો... સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડે PM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે. By Connect Gujarat 13 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ગરમીની શરૂઆતથી જ ધમધમી ઉઠ્યો છે થાનગઢનો માટલાં ઉદ્યોગ... થાનગઢમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ માટલાં ઉદ્યોગ ધમધમી ઉઠ્યો છે. જોકે, દેશી ફ્રીઝ ગણાતા થાનના માટલાંની ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ ખૂબ મોટી માંગ છે. By Connect Gujarat 04 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : "ધ કાશ્મીર ફાઇલ્સ" ફિલ્મનું અનોખુ પ્રમોશન, ટિકિટ પર ગ્રાહકોને ગાંઠિયા-ચ્હાની ચુસ્કી તદ્દન ફ્રી “ધ કાશ્મીર ફાઇલ્સ” મુવીને લઇ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં આ ફિલ્મને અનેક વેપારીઓ પણ પ્રમોટ કરી રહ્યા છે, By Connect Gujarat 19 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ: સળિયા અને સિમેન્ટના ભાવોમાં વધારો,સંગ્રહખોરી જવાબદાર હોવાનું તારણ હાલમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે બાંધકામ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા સળિયા અને સિમેન્ટના ભાવોમાં ભાવ વધારો આવતા બિલ્ડરોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 15 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : મેટ્રો રેલ પ્રોજેક્ટ બન્યો માથાના દુ:ખાવા સમાન, થલતેજના સ્થાનિકોને ભારે હાલાકી..! થલતેજ ચાર રસ્તાથી થલતેજ ગામ તરફ જવાનો માર્ગ બંધ થઈ જતાં સ્થાનિકો સહિતના વેપારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. By Connect Gujarat 19 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કતોપોર બજારના મચ્છી માર્કેટની બિસ્માર હાલત, પાલિકા પ્રત્યે લોકોમાં રોષ... કતોપોર બજારમાં આવેલ મચ્છી માર્કેટમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. By Connect Gujarat 31 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : હાલોલ પાલિકાએ ફાયર સેફ્ટી અને NOC વગરના કોમ્પ્લેક્સની દુકાનો સીલ કરી હાલોલ પાલિકાની કામગીરીથી દુકાનદારોમાં ફફડાટ, ફાયર સેફ્ટી અને NOC વગરની દુકાનોને સીલ કરાય By Connect Gujarat 23 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn