ભરૂચ ભરૂચ : રૂ. 30 લાખના ખર્ચે કસક સર્કલનું નવીનીકરણ કરાયું ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા. જોકે, કેટલાક સર્કલ જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા હતા. By Connect Gujarat Desk 29 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાતની વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત, ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવાયો… ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ રહી છે By Connect Gujarat Desk 23 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રૂ.1.28 કરોડના વિકાસના વિવિધ કાર્યોનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું By Connect Gujarat Desk 24 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીવાળી ધિરાણ વિતરણનો કાર્યક્રમ યોજાયો ભરૂચની હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ધિરાણના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat Desk 24 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સખી મંડળ દ્વારા દીપાવલી નિમિત્તે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન ! આવનારા દિપાવલી પર્વનાં અનુસંધાને સખી મંડળ દ્વારા પાંચબત્તી ખાતે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 23 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: અંદાડા ખાતે 21 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો By Connect Gujarat Desk 18 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંક્લેશ્વરમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મામલે હવે રાજકીયક્ષેત્રે આક્ષેપ બાજીથી રાજકારણ ગરમાયુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયુ છે.અને કોંગ્રેસના મુમતાઝ પટેલે ભાજપ સરકાર પર કરેલા આક્ષેપોનો ભાજપના MLA અને જિલ્લા પ્રમુખે રદિયો આપ્યો હતો. By Connect Gujarat Desk 14 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રૂ.40 લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડ અને ડ્રેનેજના કાર્યનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકોર્પણ ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આકાંક્ષા નગરી સોસાયટીમાં ડ્રેનેજ અને સી.સી રોડનું કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું આ માર્ગનું નિર્માણ થતા સ્થાનિકોની વર્ષો. જુની સમસ્યાનો અંત આવ્યો છે By Connect Gujarat 23 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાલિકાને રૂ. 1.80 કરોડના વાહનોની ફાળવણી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકાને 3 JCB, 12 ડોર-ટુ-ડોર માટેના નાના ટેમ્પા સહિત 16 જેટલાં વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી છે. By Connect Gujarat 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn