ટ્રાવેલચોમાસાની સિઝનમાં ફરવા જવું હોય તો આ સ્થળો ચુકતા નહિ, અચૂક મુલાકાત લેજો, મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે... શિમલામાં એક ઊંચી ટેકરી પર આવેલા જાખુ મંદિરની મુલાકાત પણ યાદગાર બની રહેશે. ખાસ કરીને અહીં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા પણ આકર્ષણનું કેન્દ્ર છે. By Connect Gujarat 25 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : ચોમાસાના પ્રારંભે જ ઠેર ઠેર પાણી ભરાયા, રસ્તા-નાળા ધોવાઈ જતાં તંત્રની પોલ છત્તી થઈ..! દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર નદી-નાળા અને કોતરોમાં નવા પાણીની આવક થઈ છે. By Connect Gujarat 24 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલવરસાદી ઋતુમાં ફરવા લાયક ભારતની આ 5 જગ્યાઓ, કુદરતી સૌંદર્યથી ભરપૂર, અચૂક બનાવો પ્લાન.... ભારત એક એવો દેશ છે જ્યાં અનેક જગ્યાઓ એવી છે જે આપનું મન મોહી લે છે. અને તેમય ચોમાસાની ઋતુમાં તો ભારત ના અમુક સ્થળો જે સોળે કળાએ ખીલી ઊઠે છે. By Connect Gujarat 23 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલચોમાસાના ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ફરવાની મજા માણવી છે? તો ગુજરાતનાં આ સુપર્બ સ્થળની ચોક્કસ મુલાકાત લેજો. અત્યારે તો ગુજરાત પર વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. પરંતુ આ વાવાઝોડું શાંત થશે પછી ચોમાસુ બેસી જશે By Connect Gujarat 12 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશઆઝાદી બાદ વરસાદના સમયમાં દોઢ દિવસનો ઘટાડો, 6 દાયકામાં સરેરાશ વાર્ષિક વરસાદમાં 12 મીમીનો ઘટાડો નોંધાયો..! હવામાન વિભાગના અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, દર દાયકામાં વરસાદના દિવસોમાં સરેરાશ 0.23 ટકાનો ઘટાડો થયો છે. By Connect Gujarat 09 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં તારીખ 15 જૂન સુધીમાં વરસાદનું થઈ શકે છે આગમન, અંબાલાલ પટેલે કરી આગાહી અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે. By Connect Gujarat 06 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો,સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છેલ્લા ત્રણ દિવસથી આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે.આકાશમાંથી વરસતા અગન ગોળાના કારણે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી વટાવી રહ્યો છે By Connect Gujarat 12 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કાળઝાળ ગરમીમાં મણિનગર ઝોનલ કચેરી ખાતે આવતા રેશનકાર્ડ ધારકોને ઠંડી છાસનું વિનામુલ્યે વિતરણ કરાયું... રેશનકાર્ડના કામો માટે આવતા તમામ નાગરિકોને ઠંડા પાણી સાથે મસાલા છાસનું વિનામુલ્યે વિતરણ કરાયુ By Connect Gujarat 11 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : પાણીના પ્રશ્ને અંકેવાળીયા ગામે મહિલાઓએ કર્યો ચક્કાજામ, અસંખ્ય વાહનો અટવાયા..! ઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે. By Connect Gujarat 10 May 2023Share Twitter Share Whatsapp LinkedIn