ભરૂચ: ઝઘડિયાના પડવાણીયા ગામે ખનીજ ચોરીનું મોટું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ, સાંસદ મનસુખ વસાવાએ કર્યો ધડાકો
ભરૂચના સંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અધિકારીઓ પર નિશાન સાધ્યું છે.
ભરૂચના સંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અધિકારીઓ પર નિશાન સાધ્યું છે.
ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પોલીસ તંત્ર સામેની નારાજગી ભર્યો પત્ર લખ્યો છે,જેમાં તેઓએ પોલીસ પ્રજાને રંજાડતી હોવાનો આક્ષેપ કર્યો છે.
અંકલેશ્વરના જે.બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ગુમાનદેવ ફાટકથી મુલદ બ્રિજ સુધીના રસ્તાની કામગીરી અંગે સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટરને રસ્તાની કામગીરી યોગ્ય રીતે અને ઝડપથી કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફલોરોકેમિકલ્સ લી. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતને ભેટ્યા હતા,
સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પત્ર લખ્યો છે. આ વખતે તેઓએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખી ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓને પોલીસ સહકાર આપે એવી માંગ કરી !
અંકલેશ્વર જીઆઇડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોતના મામલામાં આજરોજ સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી
ભરૂચના નેત્રંગ વાલિયા તાલુકાની લિગ્નાઈટ જમીનમાં કથીતપણે જંત્રીનો ભાવ તદ્દન ઓછો કરતા તમામ ગામોના ખેડૂતોમાં ભારે વિરોધનો સુર ઉઠ્યો છે..