પાટણ : ગટરના પાણી અને કીચડના સામ્રાજ્ય વચ્ચે હારીજના સ્થાનિકો નનામી કાઢવા મજબૂર બન્યા...
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં તંત્ર દ્વારા સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે હારિજના ધૂણીયા વિસ્તારમાં સ્વચ્છતાના નામે ફક્ત નાટક થતું હોય તેમ લાગી રહ્યુ છે.