MI vs GT : મુંબઈએ ગુજરાતને 27 રને હરાવ્યું, સૂર્યકુમાર પછી આકાશ મધવાલ અને ચાવલાએ કર્યો જાદુ
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવના 103 રનની મદદથી 5 વિકેટે 218 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવના 103 રનની મદદથી 5 વિકેટે 218 રન બનાવ્યા હતા.
IPL 2023માં મહેન્દ્ર સિંહ ધોની આગળ નીકળતા દેખાઈ રહ્યા છે, તેમણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને તેમની જાળમાં ફસાવી દીધા છે.
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવી ટુર્નામેન્ટમાં પાંચમી જીત મેળવી છે.
મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હરાવ્યું છે. IPLની 1000મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 212 રન બનાવ્યા હતા.
IPLની 16મી સિઝનની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડ પર 14 રનથી હરાવ્યું હતું.