વડોદરા : મલ્ટી વિટામિન ટેબ્લેટમાંથી “ડ્રગ્સ” કન્ટેન્ટ મળી આવતા દવાની દુકાનોમાં પાલિકાના દરોડા...
વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે રાવપુરા વિસ્તારમાં આવેલ દવાની દુકાનો પર દરોડા પાડ્યા હતા.
વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે રાવપુરા વિસ્તારમાં આવેલ દવાની દુકાનો પર દરોડા પાડ્યા હતા.
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માં લાગું કરવામાં આવેલ રિબેટ યોજનામાં રેકોર્ડ બ્રેક 100 કરોડની આવક થઈ છે
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાની કર્મચારી ક્રેડિટ સોસાયટી તરફથી સભાસદોને પાણીના કુલરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચની ભૌગોલિક રચનાને જોતાં જૂનું ભરૂચ શહેરના ટેકરા ઉપર વસેલું છે, જ્યારે નવું ભરૂચ શહેર તળેટીમાં આવેલું છે.
ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ વેપારીઓ અને દુકાનદારો સાથે બેઠક યોજી વિવિધ સમસ્યા બાબતે રજૂઆત કરી હતી.
શહેરમાં ઉભી થયેલી ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં દબાણ હટાવો ઝુંબેશને ફરી વેગ આપવામાં આવનાર છે.