ભરૂચઅંકલેશ્વર: ઉમરવાડા રોડ પર થયેલ હત્યાના ગુનામાં 5 મહિનાથી ફરાર આરોપીની દિલ્હીથી એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ પીરામણ ગામની સીમમાં ઉમરવાડા રોડ પર થયેલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને દિલ્હીના બુરારી વિસ્તારમાંથી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ By Connect Gujarat Desk 25 Dec 2024 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વિદેશમાંથી જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો, બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર કેદીને લાજપોર જેલ લવાયો… સુરતની લાજપોર જેલમાં હાલમાં એક અનોખો અને ચકચારી કિસ્સો જોવા મળ્યો છે. જેમાં યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા કેદી જિગુ સોરઠીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 18 Dec 2024 15:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકોલકાતા રેપ-મર્ડર કેસમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મળ્યા જામીન ! કોલકાતા રેપ-મર્ડર કેસમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને શુક્રવારે જામીન મળી ગયા છે. જો કે, તેઓ હજુ જેલમાંથી બહાર આવી શકશે નહીં. By Connect Gujarat Desk 14 Dec 2024 09:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: ચીતલમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, જમાઈએ જ કરી હતી સાસુની હત્યા અમરેલી જિલ્લાના ચીતલના જશવંતગઢમાં 28મી નવેમ્બરે એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી થઈ હતી. By Connect Gujarat Desk 06 Dec 2024 17:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: જમવાનું બનાવતા ન શીખતી દીકરીને મોતને ઘાટ ઉતારતો પિતા,પોલીસે કરી આરોપી બાપની ધરપકડ સુરતના ચોક બજાર વિસ્તારમાં સગા પિતાએ પુત્રીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.18 વર્ષીય પુત્રી રસોઈ બનાવતા શીખતી ન હોવાથી પિતાએ આવેશમાં આવી કુકરથી તેના પર હુમલો કર્યો હતો. By Connect Gujarat Desk 29 Nov 2024 15:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: નાયબ મામલતદારના વૃદ્ધ માતાની હત્યાથી ચકચાર અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે નાયબ મામલતદારના માતાની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે.અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. By Connect Gujarat Desk 29 Nov 2024 13:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સલાબતપુરામાં કિન્નરની હત્યા કરનાર હત્યારો પ્રેમી ઝડપાયો સુરત શહેરના સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં થયેલી કિન્નરની હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 28 Nov 2024 13:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: મિત્રને મોતને ઘાટ ઉતારનાર 2 સગીર સહિત 3 આરોપીને દબોચી લેતી પોલીસ સુરતના કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટીમાં યુવકને ત્રણ ઈસમોએ ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો હતો.આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી રહ્યા હતા, By Connect Gujarat Desk 18 Nov 2024 17:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: લૂંટના ઇરાદે સરકારી ડોકટરની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી આરોગ્ય કેન્દ્રના સરકારી તબીબનો મૃતદેહ મળી આવવાના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે. લુંટના ઇરાદે તબીબની હત્યા કરનાર બે આરોપીઓની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે By Connect Gujarat Desk 15 Nov 2024 18:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn