સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઇન્ડ સચિન બિશ્નોઈને ભારત લવાયો, નકલી પાસપોર્ટની મદદથી ભાગી ગયો હતો વિદેશ..!
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે જૂની અદાવતમાં એક જ કોમના ઈસમો વચ્ચે ચાલી આવતી દુશ્મનીએ એક યુવકનો ભોગ લીધો છે.
કેરાળા ગામે 3 દિવસ પહેલા લોખંડના ખરપિયા વડે ઘાતકીહત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અજબડી બિલ કમ્પાઉન્ડમાંથી કચરા વચ્ચે એક યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાનની હત્યા કરી તેનો મૃતદેહ ફેંકી દેવાયો હતો.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ઓરિયા મોરિયા વિસ્તારમાં સગા પુત્રએ જ જનેતાને ગળાના ભાગે ચપ્પુ ફેરવી દેતા ચકચાર મચી જવા પામી હતી
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કંકાવટી ગામના યુવાનને પેટના ભાગે છરી વડે હુમલો કરતા મોત નિપજ્યું હતુ.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર 100 રૂપિયાની લેતીદેતીમાં યુવકની તેના જ રૂમ પાર્ટનરે પથ્થર મારી હત્યા કરી હતી,