અંકલેશ્વર: મોબાઈલ ચોરીની શંકાએ યુવાનની હત્યા કરનાર સાળા-બનેવીની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનાર સાળા બનેવીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનાર સાળા બનેવીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના રાજેન્દ્રપુર ફળિયામાંથી મળી આવેલ પરિણીત મહિલાની પોતાના જ પતિએ હત્યા કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં સગા પુત્રએ જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પાદરા તાલુકાના સોખાડા કેનાલ નજીક માત્ર 1500 રૂપિયાની લેવડદેવડમાં 5 લોકોએ હુમલો કરી માર મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું.
વડોદરાના છાણી વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી.
ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી 23 વર્ષીય યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
કાલોલ તાલુકાના બાકરોલ ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ લાકડીના ઘા મારી કૌટુંબિક ભાઈનું ઢીમ ઢાળી દીધું,