અંકલેશ્વર: રેલવે સ્ટેશનથી ચર્ચ સુધીના બિસ્માર માર્ગનું રૂ.20 લાખના ખર્ચે સમારકામ શરૂ !
અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચર્ચ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.
અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચર્ચ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
અંકલેશ્વર નગર સેવાસદના વોર્ડ નંબર-8માં રૂપિયા 34 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
ભરૂચ નગર પાલિકા રોડ રસ્તાના કામ શહેરના વિકાસ માટે નહિ પરંતુ પોતાના ભ્રષ્ટાચારના વિકાસ માટે કરી રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી જો આ પ્રવૃત્તિ ન અટકે તો કચેરીને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
ભરૂચમાં સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળી રહે તેવા અભિગમ સાથે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડમાં સૂકા અને ભીના કચરાને અલગ અલગ કરવા અંગે સમજ આપવા મહિલાઓની 16 ટીમો મેદાનમાં ઉતરી છે.
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા જેટિંગ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું