અંકલેશ્વર: નગર સેવા સદનની સામાન્ય સભા મળી,વિવિધ પ્રશ્ને કોંગ્રેસનો હોબાળો
સભામાં એજન્ડા ઉપર 21 કામો મુકાયા હતા. જેમાં મોટા ભાગના સર્વાનુમતે તો કેટલાક બહુમતીથી મતના જોરે મંજુર કરવામાં આવ્યા હતા.
સભામાં એજન્ડા ઉપર 21 કામો મુકાયા હતા. જેમાં મોટા ભાગના સર્વાનુમતે તો કેટલાક બહુમતીથી મતના જોરે મંજુર કરવામાં આવ્યા હતા.
રાજસ્થાની સમાજ સર્કલ બનવાશે : સમાજ દ્વારા પાલિકા પ્રમુખનું વિશેષ સન્માન કરાયું. પાલિકા ખાતે ગત રોજ બોર્ડ માં ત્રણ રસ્તા સર્કલ બનવાની રાજસ્થાની સમાજ ની અરજી મંજૂર કરી હતી : અત્યાધુનિક સર્કલ રાજસ્થાની સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવશે અંકલેશ્વરની ઓળખ એવા ત્રણ રસ્તા સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે.
અંકલેશ્વર નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી હતી જો કે સામાન્ય સભા દરમ્યાન હંગામો થયો હતો.
વિપક્ષના હોબાળા બાદ બન્ને મુદ્દે કમિટી બનાવી તટસ્થ તપાસની હૈયાધારણા અપાઈ હતી.
સ્વરછ ભારત અભિયાન અંતર્ગત અંકલેશ્વરની ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે.