ભરૂચ: પાણીના પ્રશ્નને લઈ નગરપાલિકા કચેરી પર મહિલાઓનો હલ્લો, પ્રશ્નના નિરાકરણની માંગ
ભરૂચ શહેરના અનેક વિસ્તારોના રહેવાસીઓ છેલ્લા 15 દિવસથી પાણી વિહોણા થયા છે. નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.
ભરૂચ શહેરના અનેક વિસ્તારોના રહેવાસીઓ છેલ્લા 15 દિવસથી પાણી વિહોણા થયા છે. નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.
ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં નગરપાલિકાનાં સભાખંડ ખાતે મળી હતી.જેમાં વિવિધ વિભાગના 28 જેટલા વિકાસ કાર્યોને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી
ભરૂચ નગરપાલિકાના વોટર વર્કસના રોજમદાર કર્મચારી શંભુ વસાવા ત્રણ દિવસ પૂર્વે સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા.ત્યાં તેઓની તબિયત લથડી હતી
સમશાદ અલી સૈયદની વિપક્ષ નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. ત્યારે નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો
રાહદારી તેમજ વાહન ચાલકોએ ભારે ત્રાસ જનક પરિસ્થિતિ માંથી પસાર થવું પડી રહ્યું છે,ત્રણ દિવસથી ઉભરાતી ગટરના પાણી મુખ્ય રસ્તા પર વહી રહ્યા છે,ત્યારે હવે નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
“માય લીવેબલ ભરૂચ”ની સરેઆમ હાંસી ઉડાવતી ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગ જામતા શહેરીજનોમાં રોષ
દર વર્ષે રક્ષાબંધન અને ભાઇબીજના તહેવારો પર બહેનો માટે નગપાલિકા સીટી બસ મુસાફરી ફ્રી રાખે છે