અંકલેશ્વર: ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ૫૮માં જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિર યોજાય
અંકલેશ્વરમાં નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરવામાં આવ્યુ આયોજન.
અંકલેશ્વરમાં નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરવામાં આવ્યુ આયોજન.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
તાજેતરમાં જ નરેશ પટેલની દિલ્હીમાં પીએમ મોદી સાથેની મુલાકાત લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ હતી.
ભરૂચ ખાતે આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી નરેશ પટેલના હસ્તે રૂ. 3.25 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશ પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા