નર્મદા : ભૂતાન શાહી સરકારના પ્રતિનિધિ મંડળે લીધી SOUની મુલાકાત, SOUને ગણાવ્યું ભારતની એકતાનું પ્રતીક...
ભૂતાનની શાહી સરકારના પ્રતિનિધિ મંડળે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
ભૂતાનની શાહી સરકારના પ્રતિનિધિ મંડળે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ જંગલ સફારી પાર્કમાં વધુ 3 નવા વિદેશી પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાતે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા આવી પહોચ્યા
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં G20 નો 3 'ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' સેમિનાર યોજાયો હતો.
જોતજોતામાં ચાર્જ થઈ રહેલી તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ
આજે વિશ્વ યોગ દિવસ અને સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લાની શાન ગણાતું સ્ટેચ્યું ઓફ યુનિટી એકતાનગર ખાતે ઉજવણી કરાઇ હતી
કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેએ જણાવ્યુ હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી ખુબ જ ગર્વ મહેસુસ થાય છે.