નર્મદા : આદિવાસી સમાજ વિષે SOUના જોઇન્ટ CEOએ કરી અપમાનજનક ટીપ્પણી, મામલો ગરમાયો...
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેની આદિવાસી સમાજ વિષે અપમાનજનક ટીપ્પણીના વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રસ્તા રોકો આંદોલન
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેની આદિવાસી સમાજ વિષે અપમાનજનક ટીપ્પણીના વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રસ્તા રોકો આંદોલન
ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખ દ્વારા ગાંધીનગર ખાતેથી કુપોષણ નાબૂદ અભિયાન હાથ ધરવામાં આવ્યું.કાર્યક્રમ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ઉપસ્થિત રહ્યા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતા 11-દિવસીય વાઇબ્રન્ટ પ્રદર્શનનું આયોજન કરાયું
ભરૂચ શહેરની એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું હતું.
ફિલ્મ RRRના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામોલી, એક્ટર રામચરણ તેમજ જુનિયર NTR નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોચ્યા હતા
ધૂળેટીના પર્વ પર નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘેર નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય પ્રચારક ઇન્દ્રેશ કુમાર નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમમાં હાજરી આપી હતી.