ભરૂચ:અહો આશ્ચર્ય! માત્ર છ વર્ષના બાળકની પવન શલીલા માઁ નર્મદાની સાહસિક પરિક્રમા
નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતો. દાદા-દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનો બાળક માઁ નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. યાત્રા કઠિન છે
નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતો. દાદા-દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનો બાળક માઁ નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. યાત્રા કઠિન છે
નર્મદા જિલ્લામાં આયોજિત આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજ્યંતિ પ્રસંગે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ બનાવવાનો હૂંકાર કર્યો હતો.
નર્મદા જિલ્લાના રાજપીપળાની માઁ કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીનીઓ સાથે બેઠક કરી હતી
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ ખાનગી નર્સિંગ કોલોજોની કાર્ય પદ્ધતિ પર આક્ષેપ કર્યા હતા,અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજુઆત કરી હતી.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે આવ્યા હતા,ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની PM મોદી સાથે મુલાકાત ન થઇ શકતા તેઓએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા દિવસની ઉજવણી નિમિત્તે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે SOU તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.