નર્મદા : ST-SC સમાજે અનામતના વિરોધમાં સજ્જડ બંધ પાળતા ચૈતર વસાવાએ લોકોનો આભાર માન્યો...
સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર ગેરબંધારણીય આપેલા ચુકાદાના વિરોધમાં નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું
સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર ગેરબંધારણીય આપેલા ચુકાદાના વિરોધમાં નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 6 cm નો વધારો થયો છે નર્મદા ડેમની જળ સપાટી 135.2 મીટરે પહોંચી છે
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.35 મીટર નોંધાઈ છે
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના મ્યુઝિયમમાં ચોરીના આરોપસર બે આદિવાસી યુવાનોને મારમારવામાં આવ્યો હતો, અને બંને યુવકો મોતને ભેટ્યા હતા,
નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વરસેલા મુશળધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.ચાર કલાકમાં જ અંદાજીત પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાહત સાથે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.