સાબરકાંઠા : પ્રાકૃતિક ખેતીમાં યુવા ખેડૂતનો ચમત્કાર, સુપર ગોલ્ડન સીતાફળનું સફળ ઉત્તમ ઉત્પાદન મેળવ્યું
પ્રાકૃતિક ખેતી થકી કેસરગંજ ગામના યુવા ખેડૂતે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડી
પ્રાકૃતિક ખેતી થકી કેસરગંજ ગામના યુવા ખેડૂતે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડી
પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધે છે, જેના પરીણામે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે
પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃતિ અભિયાનને વેગવાન બનાવવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં “પ્રાકૃતિક કૃષિ-પ્રકૃતિના શરણે” વિષય પર પરિસંવાદ યોજાયો
ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે ત્યારે ૧૬૮ ખેડૂતોને વડોદરા નજીક એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મની વિઝિટ કરાવવામાં આવી......
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને લગતાં પ્રયાસો થકી તેના પરિણામ સુધી જિલ્લાના ખેડૂતો પહોંચ્યા છે
આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત ગાય આધારિત ખેતી કરે છે.તેથી તેઓને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહી છે.તેઓ 3 ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમુત્ર અને છાશનો ઉપયોગ ખેતીમાં કરે છે.
વડોદરાના વડીલ મહિલા દીપ્તિ જાની ૬૩ વર્ષની ઉંમરે આરોગ્ય લાભો માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૬ વર્ષની ગાય આધારિત સાત્વિક ખેતીની સફળતા પછી તેઓ વધુ એક નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે.
મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને આવરી લઈ આ વર્ષે 3 દિવસ સમાજ સંપર્ક અને 3 દિવસ પદયાત્રા એમ છ દિવસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું..