વડોદરા: વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં કૈરવી બુચના સ્વરની સુરાવલી સાથે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા
વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પર આવેલા વાઇબ્રેટ નવરાત્રી મહોત્સવમાં નવરાત્રી રમઝટ જામી છે,અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.
વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પર આવેલા વાઇબ્રેટ નવરાત્રી મહોત્સવમાં નવરાત્રી રમઝટ જામી છે,અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.
અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 77 વર્ષથી ત્રણ ત્રણ પેઢીઓથી દેશી રાસ મંડળીએ રાસની રમઝટ પ્રાચીન પરંપરા અનુસાર બોલાવે છે
માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે.
વડોદરાના સૌથી મોટા ગણાતા ગરબા આયોજન યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા ખેલૈયાઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિત્તે માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.