નવસારી: વહીવટી તંત્રે દરિયાકિનારે સહેલગાહે જતાં સહેલાણીઓ માટે જાહેર કરી એડવાઇઝરી
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે સહેલગાહે આવતા સહેલાણીઓની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી.......
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે સહેલગાહે આવતા સહેલાણીઓની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી.......
છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ સોમવારે ચાલુ વરસાદમાં ડાંગરના ખેતરમાં રોપણી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી
કેલીયા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ કુલ 23 થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.જેમાં વાંસદા તાલુકાનું 1,ચીખલી તાલુકાના 16,ગણદેવી તાલુકાના 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે
ચોમાસામાં ડૂબાઉ પુલ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને 20 કિમી લાંબો ચકરાવાઓ મારવા પડે છે
નવસારીના દંડેશ્વર ગામે માહ્યાવંશી મહોલ્લામાં પાંજરુ મુક્યાના ગણતરીના કલાકોમાં જ એક વર્ષનો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોમાં આંશિક રાહત થઇ
જુના જમાનાની વસ્તીના આધારે બનાવેલ ગટર જે આજે પણ નવસારી-વિજલપોર પાલિકાના સત્તાધીશો ઉપયોગમાં લઇ રહ્યા છે.