નવસારી: ચીખલીમાં ઉંચા વ્યાજની સ્કીમ બતાવી કરોડોની છેતરપિંડી, પોલીસે કરી આરોપીઓની ધરપકડ
ચાર લોકોએ સમર ગ્રુપ બનાવી નિધિ કંપનીના નામે લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું...
ચાર લોકોએ સમર ગ્રુપ બનાવી નિધિ કંપનીના નામે લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું...
સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારે નધણિયાતી હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું હતું.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના વખારિયા બંદર નજીક તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં પડી જતાં 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું.
NGO ચલાવતી રિષિદા ઠાકુર પણ આરોપી તરીકે સામે આવી હતી. દિલ્હીની ઠગ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન થયા બાદ ગતરોજ નવસારી LCB દ્વારા તેણીને દિલ્હીથી ઝડપી લેવામાં આવી છે.
ગ્રીડ પાસેથી ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ચોરીઓનાં અનેક ગુનાઓમાં સામેલ રીઢા ચોરને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
ગણદેવીની સગીરાને અપહરણ કરી દાહોદ વાયા રાજસ્થાન લઈ જવામાં આવી હતી
નવસારી જીલ્લામાં મૃતકના નામે જમીન પચાવી પાડવાના મામલે ચીખલી પોલીસ મથકે 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી,
છ મહિના અગાઉ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલ નવસારીની યુવતીની માતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીને ન્યાય અપાવા માટે આજીજી કરી રહી છે.