ગુજરાતનવસારી : ચપ્પુની અણીએ મહિલા પાસેથી ચલાવાયેલ મંગળસૂત્રની લૂંટનો મામલો, પોલીસે 2 લૂંટારુઓને ઝડપી પાડ્યા... ઘરમાં રહેતા મહિલાના ગળા પર ચપ્પુ મૂકી 2 ઈસમોએ મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા આ મામલે પોલીસે બન્ને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 01 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : મહારાષ્ટ્રથી ચોરી કરવા આવેલી તસ્કર ટોળકીનો પર્દાફાશ, બીલીમોરાના બ્યુટી પાર્લરમાંથી કરી હતી ચોરી..! આરોપીઓ પાસેથી ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ મળી આવી છે. આ ટોળકી મહારાષ્ટ્રથી ગાડીમાં આવી ભીડભાડવાળી જગ્યાએ લોકોની નજર ચૂકવી ચોરી કરતા હતા... By Connect Gujarat Desk 26 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: આયુર્વેદની આડમાં ચાલતું હતું એલોપેથિક હોસ્પિટલ SOGએ કરી ડોક્ટરની ધરપકડ નવસારીના સાતેમ ગામે ઘરમાં શિવ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવી, પંચગવ્ય અને નેચરોપેથી સારવાર આપવામાં આવતી હોવાની આડમાં બિન્દાસ એલોપેથીક હોસ્પિટલ ચાલતી હોવાની મળેલી By Connect Gujarat Desk 19 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: ચીખલીમાં ઉંચા વ્યાજની સ્કીમ બતાવી કરોડોની છેતરપિંડી, પોલીસે કરી આરોપીઓની ધરપકડ ચાર લોકોએ સમર ગ્રુપ બનાવી નિધિ કંપનીના નામે લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું... By Connect Gujarat Desk 06 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતનો સમુદ્ર કિનારો બન્યો નશીલા પદાર્થનું આશ્રયસ્થાન, હવે નવસારીના દરિયા કિનારેથી મળ્યું ડ્રગ્સ સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારે નધણિયાતી હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું હતું. By Connect Gujarat Desk 16 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારીમાં 6 વર્ષીય બાળકી ગટરમાં ગરકાવ, મૃતદેહ મળતા પરિવારમાં આક્રંદ નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના વખારિયા બંદર નજીક તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં પડી જતાં 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 29 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી સરકારી નોકરી અપાવવાના નામે યુવકો સાથે છેતરપિંડી આચરતી યુવતી દિલ્હીથી ઝડપાય NGO ચલાવતી રિષિદા ઠાકુર પણ આરોપી તરીકે સામે આવી હતી. દિલ્હીની ઠગ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન થયા બાદ ગતરોજ નવસારી LCB દ્વારા તેણીને દિલ્હીથી ઝડપી લેવામાં આવી છે. By Connect Gujarat 11 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : અનેક રાજ્યોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢો ચોર ઝડપાયો ગ્રીડ પાસેથી ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ચોરીઓનાં અનેક ગુનાઓમાં સામેલ રીઢા ચોરને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. By Connect Gujarat 28 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ગણદેવીમાંથી કિશોરીનું અપહરણ, પોલીસે કરી આરોપીઓની ધરપકડ... ગણદેવીની સગીરાને અપહરણ કરી દાહોદ વાયા રાજસ્થાન લઈ જવામાં આવી હતી By Connect Gujarat 14 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn