નવસારી જિલ્લાની નદીઓના પાણી બન્યા તોફાની,નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ અને ઉપરવાસ માંથી પાણીની આવક વધી છે.અને શાંત રહીને વહેતી નદીઓમાં પાણીનું જળસ્તર વધવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે.
નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ અને ઉપરવાસ માંથી પાણીની આવક વધી છે.અને શાંત રહીને વહેતી નદીઓમાં પાણીનું જળસ્તર વધવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે.
સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારે નધણિયાતી હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું હતું.
નવસારીના આદિવાસી બહુલ વાંસદામાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢી રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નવસારીના વાંસદામાં પડેલ ભારે વરસાદના પગલે આંકડા ધોધ જોવા આવેલ 1200 જેટલા સહેલાણીઓ પાણીમાં ફસાયા હતા જેઓને વાંસદા પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત રીતે બચાવ્યા હતા
નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની 5 ફુટ ઉપરથી વહેતા અંદાજિત 2,200 લોકોને આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા.
ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે વલસાડ, જુનાગઢ અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો.