અમદાવાદ અમદાવાદ: દેવગઢબારિયા બેઠક ને લઈ NCPમાં વિવાદ, જયંત બૉસ્કીએ કરોડો રૂપિયા લીધા હોવાનો આક્ષેપ ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે 3 બેઠકને લઈ ગઠબંધન કરવામાં આવ્યું હતું પણ 3 બેઠકમાંથી 2 બેઠક નરોડા અને દેવગઢ બારિયા પરથી ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા વિવાદ સર્જાયો છે. By Connect Gujarat 23 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ કોણ છે ઢેલીબેન? જેમને ભાજપે કુતિયાણાના કિંગ કાંધલ જાડેજાને ટક્કર આપવા મેદાને ઉતાર્યા કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી પૂર્વ NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે By Connect Gujarat 17 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ અમદાવાદ : NCPને રામ રામ કહી રેશ્મા પટેલ AAPમાં જોડાયા, AAPના નેતા રાઘવ ચઢ્ઢાએ ખેસ પહેરાવી આવકાર્યા... NCPમાંથી રાજીનામું આપ્યા બાદ રેશ્મા પટેલ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આપના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આપમાં જોડાયા હતા. By Connect Gujarat 16 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કોંગ્રેસે NCPને ઉમરેઠ-નરોડા-દેવગઢ બારીયાની ટિકિટ ફાળવી, તો કુતિયાણા અને ગોંડલ બેઠક અટવાઈ... રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ દરમ્યાન કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન અંગે બેઠક યોજાય હતી. By Connect Gujarat 11 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગુજરાતમાં કોંગ્રેસ-NCPનું ગઠબંધન નહીં થાય? NCPના સીટિંગ MLA કાંધલ જાડેજા સામે કોંગ્રેસે નાથા ઓડેદરા ઉતાર્યા By Connect Gujarat 05 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત કોંગ્રેસ અને NCP વચ્ચે થશે "ગઠબંધન", નજીકના દિવસોમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત..! ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક થઈ ચૂકી છે. By Connect Gujarat 21 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: નવાબ માલિકે ફોડયો નવો બોમ્બ, ગુજરાતના એક મંત્રીનું છે ડ્રગ્સ કેસમાં કનેકશન ! એનસીપી નેતા નવાબ મલિકે હવે ગુજરાત ડ્રગ્સ કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે By Connect Gujarat 11 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured જુનાગઢ : માણાવદરમાં NCPના કાર્યકરોએ જાહેરમાં કાઢી ભાજપની “ઠાઠડી”, જુઓ શું છે વિવાદ..! By Connect Gujarat 21 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured જુનાગઢ : તગારા-પાવડા લઈને ખાડા પુરવા નીકળ્યાં NCPના કાર્યકરો, રેશ્મા પટેલ સહિત 10 લોકોની અટકાયત By Connect Gujarat 18 Sep 2020 Share Twitter Share Whatsapp LinkedIn