ભરૂચ : નેત્રંગ તાલુકાના વડપાન ગામે ભયનો માહોલ ફેલાવનાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી
વડપાન ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો માનવ વસ્તીને નજરે પડવા અને ગાયની વાછરડી ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.