અમદાવાદ : નિરમા સ્કૂલ દ્વારા ફીમાં 30% વધારો કરાતા NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન...
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ નિરમા સ્કૂલ દ્વારા ફીમાં એકાએક 30 ટકા વધારો કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ નિરમા સ્કૂલ દ્વારા ફીમાં એકાએક 30 ટકા વધારો કરવામાં આવ્યો છે.
ભાવનગર MKB યુનિવર્સિટીના બીકોમ સેમિસ્ટર 6નું ફાઇનાન્સ અને એકાઉન્ટ-2નું પેપર લીક થતા NSUI દ્વારા મુખ્ય સૂત્રધારના ફોટાને બાળી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો
બિલકિસ બાનો પર ગેંગરેપ કેસમાં તમામ દોષીઓને ગુજરાત સરકારે 15 ઓગસ્ટ છોડી દીધા બાદ હવે માહોલ ગરમાયો છે
બોટાદના કેમિકલ લઠ્ઠાકાંડનો મામલો, NSUIના કાર્યકરો દ્વારા હાથમાં પાણીની પોટલી બનાવી વિરોધ કર્યો
ભોલાવ એસ.ટી. બસ ડેપો ખાતે પ્રાથમિક સુવિધા અભાવે મુસાફરો સહિત વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
શહેર અને જિલ્લાના કોંગ્રેસ સંગઠનોનો કાર્યક્રમ, ભાજપ અને આપના લોકો કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસમાં ભળેલા લોકોને ખેસ પહેરાવાયો
આજે વિશ્વ જળ દિવસે, ત્યારે કે.જે.પોલિટેકનિક કોલેજનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો છે. ભર ઉનાળે વિધાર્થીઓ પાણી માટે વલખાં મારતા હતા