ગુજરાતનવસારી : ગુનેગારોને સુધરી જવા માટે પોલીસનું છેલ્લું અલ્ટીમેટમ,ગુનેગારી છોડો કા ગુજરાત છોડી દેવાની ચીમકી. નવસારી જિલ્લાના 132 જેટલા જુદા જુદા ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા, By Connect Gujarat Desk 20 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી:બીલીમોરાના યુવકે સોશિયલ મીડિયા પર મેસેજ મૂકી જીવનલીલા સંકેલી રોનકને કોઈ નોકરી ન હોવાથી તે બેરોજગાર હતો. આથી સતત નાણાની ખેંચ રહેતી હતી. દરમિયાન 3 મહિના અગાઉ તેની માતા કલ્પનાબેન પુત્રીના ઘરે કેનેડા ગઈ હતી. આથી રોનક ઘરે એકલો જ રહેતો હતો. By Connect Gujarat Desk 26 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: ચીખલીમાં ઉંચા વ્યાજની સ્કીમ બતાવી કરોડોની છેતરપિંડી, પોલીસે કરી આરોપીઓની ધરપકડ ચાર લોકોએ સમર ગ્રુપ બનાવી નિધિ કંપનીના નામે લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું... By Connect Gujarat Desk 06 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: વહીવટી તંત્રે દરિયાકિનારે સહેલગાહે જતાં સહેલાણીઓ માટે જાહેર કરી એડવાઇઝરી નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે સહેલગાહે આવતા સહેલાણીઓની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી....... By Connect Gujarat Desk 24 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: વાંસદાના ઘોડમાળ ગામમાં વિદ્યાર્થીનીઓનો ડાંગરના ખેતરમાં કામ કરતો વિડીયો વાયરલ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ સોમવારે ચાલુ વરસાદમાં ડાંગરના ખેતરમાં રોપણી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી By Connect Gujarat Desk 13 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી ફાયર સેફ્ટીના અભાવે લુન્સીકુઈ વિસ્તારની 127 દુકાનોને પાલિકાએ સીલ કરી 127 જેટલી દુકાનોને વિજલપોર નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પાલિકા દ્વારા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી By Connect Gujarat 09 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : બીલીમોરામાં આખલાઓનું ટોળું બાખડ્યું હોવાના CCTV સામે આવ્યા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. બીલીમોરા સ્ટેશન રોડ વિસ્તારમાં આખલા બાખડતા CCTV કેમેરામાં કેદ થયા હતા. By Connect Gujarat 20 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા નવસારી જીલ્લામાં ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતું, જેના ફળ સ્વરૂપે નદી-નાળા અને ડેમો છલકાતા સમગ્ર વર્ષ દરમ્યાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતો By Connect Gujarat 18 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારીના સ્કૂલ વાહનચાલકોએ હવે ફરજિયાત કરવું પડશે RTOના નિયમોનું પાલન. વાન ચાલકો નું કહેવું છે કે નિયમોનું પાલન કરવા જઈએ તો આર્થિક બોજો સહન કરવો પડે આ અંગે વિચારણા બેઠકનું આયોજન છાપરા ગ્રાઉન્ડ ખાતે કરા આવ્યું હતું By Connect Gujarat 06 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn