નવસારી : ગુનેગારોને સુધરી જવા માટે પોલીસનું છેલ્લું અલ્ટીમેટમ,ગુનેગારી છોડો કા ગુજરાત છોડી દેવાની ચીમકી.
નવસારી જિલ્લાના 132 જેટલા જુદા જુદા ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા,
નવસારી જિલ્લાના 132 જેટલા જુદા જુદા ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા,
રોનકને કોઈ નોકરી ન હોવાથી તે બેરોજગાર હતો. આથી સતત નાણાની ખેંચ રહેતી હતી. દરમિયાન 3 મહિના અગાઉ તેની માતા કલ્પનાબેન પુત્રીના ઘરે કેનેડા ગઈ હતી. આથી રોનક ઘરે એકલો જ રહેતો હતો.
ચાર લોકોએ સમર ગ્રુપ બનાવી નિધિ કંપનીના નામે લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું...
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે સહેલગાહે આવતા સહેલાણીઓની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી.......
છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ સોમવારે ચાલુ વરસાદમાં ડાંગરના ખેતરમાં રોપણી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી
127 જેટલી દુકાનોને વિજલપોર નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પાલિકા દ્વારા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. બીલીમોરા સ્ટેશન રોડ વિસ્તારમાં આખલા બાખડતા CCTV કેમેરામાં કેદ થયા હતા.