અમદાવાદ : કાંકરિયા ખાતે દિવ્યાંગ બાળકો માટે સાંસદ ખેલ સ્પર્ધા યોજાય, વિવિધ રમતોનું આયોજન...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારત નિર્માણના ઉદ્દેશને સાકાર કરવા ગુજરાતના સાંસદો પણ કટિબદ્ધ બન્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારત નિર્માણના ઉદ્દેશને સાકાર કરવા ગુજરાતના સાંસદો પણ કટિબદ્ધ બન્યા છે
અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ગુંજ ગ્રાઉન્ડ ખાતે રવિવારે છઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો.
સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પોલીસકર્મીઓ માટે બીચ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.
અંકલેશ્વર ખાતે આવેલા મીરા ઓટો ગેરેજની સામે મહાકાળી મંદિર ખાતે વિધવા સહાય,અને વૃદ્ધ સહાય યોજના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
ભરૂચ જિલ્લા કોર્ટ સંકૂલ ખાતે આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ફોટોગ્રાફર વિડીયો ગ્રાફર એશો.દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 11 ટીમો ભાગ લઈ રહી છે
કારણોસર અંગો ગુમાવી દેનારા લોકોને રોટરી કલબ તથા ઇનર વ્હીલ કબલ તરફથી કૃત્રિમ અંગોનું વિતરણ કરી તેમના જીવનમાં ખુશીઓનો પ્રકાશ રેલાવવામાં આવ્યો.