ભરૂચ : અંગારકી વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
મકતમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
મકતમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત દીપપ્રાગટ્ય અને સામૂહિક રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનાં અંતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા 6ઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા “પેટ્સ એમ્પાયર 2.0” પેટ્સ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરમાં વિવાન્તા ગ્રુપ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના 200થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.
આજ રોજ એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો
ભરૂચ ખાતે ધો-10 અને 12ના તેજસ્વી તારલાઓ માટે વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.